સુપરમ્યુસીલ સોફ્ટોગોલ


સત ઈસબગોલ જે માત્ર ઈસબગોલ સીડનું ઉપરનું પડ છે. તેની પાણી ગ્રહણ કરવાની શક્તિ ૪૦ થી ૫૦ ગણું પાણી ગ્રહણ કરવાની છે. અને પાણી ગ્રહણ કરી તે નીચે તરફ સરકનાર એક પદાર્થ બનાવીદે છે. 

અમોએ તેમાં વનસ્પતિઓ ભેળવી તેને ખુબજ અસરકારક બનાવી દીધું છે. જેમાં સોનમુખી, હરડે, મુલેઠી વગેરે છે. જેથી સાત ઈસબગોલની કાર્યક્ષમતા વધે છે. 

માત્રા: તમારા શરીરની પ્રાકૃતિ તેમજ કદ કાઠી અનુસાર ૫ ગ્રામ થી  ૧૫ગ્રામ સુધી આપણે અનુકૂળ આવે તેમ લઇ શકો છો.

પેકીંગ:  ૧૦૦ગ્રામ પ્લાસ્ટિક જારમાં ઉપલબ્ધ છે.

આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ : www.amaroverseas.com વિઝીટ કરશોજી. 

કસ્ટમર કેર નંબર:  (૧)  ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪ 
ઈ-મેલ :  amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com

Comments