Posts

સુપરમ્યુસીલ સોફ્ટોગોલ

Image
સત ઈસબગોલ જે માત્ર ઈસબગોલ સીડનું ઉપરનું પડ છે. તેની પાણી ગ્રહણ કરવાની શક્તિ ૪૦ થી ૫૦ ગણું પાણી ગ્રહણ કરવાની છે. અને પાણી ગ્રહણ કરી તે નીચે તરફ સરકનાર એક પદાર્થ બનાવીદે છે.  અમોએ તેમાં વનસ્પતિઓ ભેળવી તેને ખુબજ અસરકારક બનાવી દીધું છે. જેમાં સોનમુખી, હરડે, મુલેઠી વગેરે છે. જેથી સાત ઈસબગોલની કાર્યક્ષમતા વધે છે.  માત્રા: તમારા શરીરની પ્રાકૃતિ તેમજ કદ કાઠી અનુસાર ૫ ગ્રામ થી  ૧૫ગ્રામ સુધી આપણે અનુકૂળ આવે તેમ લઇ શકો છો. પેકીંગ:   ૧૦૦ગ્રામ પ્લાસ્ટિક જારમાં ઉપલબ્ધ છે. આ પ્રોડક્ટ આપને કોઈપણ અગ્રગણ્ય ઓન-લાઈન સાઈટ માંથી મળી રહેશે. તથા વધુ સમજ મેળવવા અમારી વેબ-સાઈટ :  www.amaroverseas.com  વિઝીટ કરશોજી.  કસ્ટમર કેર નંબર:   (૧)  ૯૨૬૫૩ ૨૧૬૮૦ (૨) ૯૮૨૫૩ ૧૫૧૩૪  ઈ-મેલ :   amaroverseas101@gmail.com / amaroverseas123@gmail.com

SUPERMUCIL SOFTOGOL Psyllium (Sat Isabgol) with Senna Powder

Image
Supermucil Softogol is 100% natural psylium base  product which is a natural coolant and laxative. Compositions:   High fiber formula enriched with Isabgol, Sonamukhi, Harad, Mulethi and Saunf. Benefits: Effective Relief form Constipation  For Healthy Digestive System   Non - Habit Forming. Directions:    One table-spoon (5 gms. approx) twice a day can be taken with a full glass of water, milk, juice or syrup. An additional glass of water is advisable for better results. Physician advice is advisable. Packing: 100 Gms. Plastic Bottle. Also Visit Our Website: AMAR OVERSEAS